મુંબઈઃ જસપ્રીત બુમરાહ (18 કરોડ રૂપિયા), સૂર્યકુમાર યાદવ (16.35 કરોડ રૂપિયા), હાર્દિક પંડ્યા (16.35 કરોડ રૂપિયા), રોહિત શર્મા (16.30 કરોડ રૂપિયા), તિલક વર્મા (8 કરોડ રૂપિયા).
આ પણ વાંચો : Maharashtra Election Result Live: ચૂંટણીના મેદાનમાં ‘બુમરાહ-રેડ્ડી’ બન્યા ફડણવીસ-શિંદે
રાજસ્થાનઃ સંજુ સૅમસન (18 કરોડ રૂપિયા), યશસ્વી જયસ્વાલ (18 કરોડ રૂપિયા), રિયાન પરાગ (14 કરોડ રૂપિયા), ધ્રુવ જુરેલ (14 કરોડ રૂપિયા), હેટમાયર (11 કરોડ રૂપિયા), સંદીપ શર્મા (4 કરોડ રૂપિયા).
હૈદરાબાદઃ હિન્રિચ ક્લાસેન (23 કરોડ રૂપિયા), પૅટ કમિન્સ (18 કરોડ રૂપિયા), અભિષેક શર્મા (14 કરોડ રૂપિયા), ટ્રેવિસ હેડ (14 કરોડ રૂપિયા), નીતિશ કુમાર રેડ્ડી (6 કરોડ રૂપિયા).
ચેન્નઈઃ ઋતુરાજ ગાયકવાડ (18 કરોડ રૂપિયા), મથીશા પથિરાણા (13 કરોડ રૂપિયા), શિવમ દુબે (12 કરોડ રૂપિયા), રવીન્દ્ર જાડેજા (18 કરોડ રૂપિયા), એમએસ ધોની (4 કરોડ રૂપિયા).
બેન્ગલૂરુઃ વિરાટ કોહલી (21 કરોડ રૂપિયા), રજત પાટીદાર (11 કરોડ રૂપિયા), યશ દયાલ (પાંચ કરોડ રૂપિયા).
લખનઊઃ નિકોલસ પૂરન (21 કરોડ રૂપિયા), રવિ બિશ્નોઈ (11 કરોડ રૂપિયા), મયંક યાદવ (11 કરોડ રૂપિયા), મોહસિન ખાન (4 કરોડ રૂપિયા), આયુષ બદોની (4 કરોડ રૂપિયા).
ગુજરાતઃ રાશિદ ખાન (18 કરોડ રૂપિયા), શુભમન ગિલ (16.50 કરોડ રૂપિયા), સાઇ સુદર્શન (8.50 કરોડ રૂપિયા), રાહુલ તેવાટિયા (4 કરોડ રૂપિયા), એમ. શાહરુખ ખાન (4 કરોડ રૂપિયા).
પંજાબઃ શશાંક સિંહ (5.5 કરોડ રૂપિયા), પ્રભસિમરન સિંહ (4 કરોડ રૂપિયા).
કોલકતાઃ રિન્કુ સિંહ (13 કરોડ રૂપિયા), વરુણ ચક્રવર્તી (12 કરોડ રૂપિયા), સુનીલ નારાયણ (12 કરોડ રૂપિયા), આન્દ્રે રસેલ (12 કરોડ રૂપિયા), હર્ષિત રાણા (4 કરોડ રૂપિયા), રમણદીપ સિંહ (4 કરોડ રૂપિયા).
આ પણ વાંચો : IND vs AUS: ‘હું તારાથી ફાસ્ટ બોલિંગ કરું છું…’ મિચેલ સ્ટાર્કે હર્ષિત રાણા આવું કેમ કહ્યું?
દિલ્હીઃ અક્ષર પટેલ (16.50 કરોડ રૂપિયા), કુલદીપ યાદવ (13.25 કરોડ રૂપિયા), ટ્રિસ્ટેન સ્ટબ્સ (10 કરોડ રૂપિયા), અભિષેક પોરેલ (4 કરોડ રૂપિયા).
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને