આજનું પંચાંગ

2 hours ago 1

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(સૌર હેમંતઋતુ પ્રારંભ), શુક્રવાર, તા. ૮-૧૧-૨૦૨૪, સંત જલારામ જયંતી
ભારતીય દિનાંક ૧૭, માહે કાર્તિક, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૭
જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૭
પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૬મો આસતાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૨મો ગોવાદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૫મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૭મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર ઉત્તરાષાઢા બપોરે ક. ૧૨-૦૨ સુધી, પછી શ્રવણ.
ચંદ્ર મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૪૩ અમદાવાદ ક. ૦૬ મિ. ૫૦, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૭, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ:-ઽ
ભરતી : બપોરેે ક. ૧૫.૫૨, મધ્યરાત્રિ પછી. ક. ૦૪-૫૭ (તા.૯)
ઓટ: સવારે ક.૧૦.૧૧, રાત્રે ક. ૨૧-૪૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૧, “અનલ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, કાર્તિક શુક્લ – સપ્તમી. સંત જલારામ જયંતિ, કલ્પાદિ તિથિ, વિષ્ટિ ક. ૨૩-૫૭ થી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: પિતૃ તર્પણ, સૂર્ય-ચંદ્ર દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, વિશ્ર્વદેવતાનું પૂજન, ધૃવ દેવતાનું પૂજન, આંકડાના છોડનું પૂજન, વિદ્યારંભ, માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પશું લેવડદેવડ, મિલકત લેવડદેવડ, ફણસનું વૃક્ષ વાવવા, બગીચો બનાવવો. સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પરદેશગમનનું પસ્તાનું, અન્નપ્રાશન, નામકરણ દેવદર્શન, મિત્રતા કરવી, નવા વસ્રો, આભૂષણ, દસ્તાવેજ, દુકાન, નોકરી, વેપાર, બી વાવવું, ધાન્ય ભરવું, પ્રયાણ શુભ, પ્રાણી પાળવા. નવી તિજોરીની સ્થાપના. મુંડન કરાવવું નહીં.
આચમન: ચંદ્ર-મંગળ પ્રતિયુતિ સતત પ્રવૃત્તિમય
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ પ્રતિયુતિ
ગોચરગ્રહો: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-ધનુ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article