તમે સિગારેટના કશમાંથી આ કંપનીએ જોરદાર નફો કર્યો, ITCએ Q2માં મજબૂત પરિણામો જાહેર કર્યા

1 hour ago 1
Your cigaret  lawsuit  makes this institution  fractional  of the net  tin  springiness  you cancer, present  you bash  the math

અગ્રણી FMCG કંપની ITC પાસે ITC પાસે સિગારેટ સેગમેન્ટમાં દેશમાં સૌથી વધુ વેચાતી બ્રાન્ડ્સ છે. ગ્રાહકો તેમની પસંદગી અનુસાર આ બ્રાન્ડની વિવિધ સિગારેટ ખરીદે છે. કંપનીએ સપ્ટેમ્બર 2024 ના રોજ સમાપ્ત થતા વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે વધ્યો છે. આ ઉપરાંત કંપનીની આવકમાં પણ વધારો થયો છે. સિગારેટ ઉપરાંત, આ કંપની બિસ્કિટ, ફ્રોઝન ફૂડ અને અન્ય FMCGનું ઉત્પાદન તેમ જ હોટેલ, ધૂપ, મેચબોક્સ અને સ્ટેન્સિલ જેવા ક્ષેત્રોમાં બિઝનેસ કરે છે. જોકે, કંપનીને સિગારેટના ઉત્પાદનમાંથી વધુ નફો મળે છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25 ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ITC કંપનીનો કુલ ચોખ્ખો નફો 1.8 ટકા વધી 5,054.43 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષના આ જ સમયગાળામાં કંપનીએ રૂ. 4,964.52 કરોડનો નફો નોંધાવ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેમનો બિઝનેસ 6.6 ટકા વધીને રૂ. 8,877.86 કરોડ થયો છે.

જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ITCની ઓપરેશનલ આવક રૂ. 19,270.02 કરોડથી 15.62 ટકા વધીને રૂ. 22,281.89 કરોડ થઈ છે. આ જ સમયગાળા દરમિયાન કંપનીનો કુલ ખર્ચ 20.92 ટકા વધીને રૂ. 16,056.86 કરોડ થયો છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article