Breaking News: અભિનેતા Govinda ને પગમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત

3 hours ago 1
Home/મેટિની/Breaking News: અભિનેતા Govinda ને પગમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત

ટોપ ન્યૂઝમનોરંજન

1st October 2024 astatine 9:44 AM

Less than a minute

મુંબઇ: અભિનેતા ગોવિંદાને લઇને મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં અભિનેતા ગોવિંદાને પોતાની બંદૂકથી પગમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના સવારે 5 વાગે આસપાસની છે. તે સવારે કોઇક સ્થળે જવા માટે નીકળી રહ્યા હતા. ત્યારે તેમનાથી જ મિસફાયર થતાં પગના ભાગે ગોળી વાગી હતી. તેમને સારવાર માટે ક્રિટી કેયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નોંધ : આ સમાચાર હાલ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે. પેજ રિફ્રેશ કરતાં રહેજો

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article