અમદાવાદ : ગુજરાતના અમદાવાદ સહિતના અમુક શહેરોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયાના અહેવાલો આવી રહ્યા છે . મળતી માહિતી અનુસાર ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો જેવા કે અંબાજી, પાટણ, પાલનપુર વગેરે શહેરોમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે અને લોકોમાં ફફડાટ પેદા થયો છે. અહેવાલ અનુસાર આ આંચકો 4.2 ની તીવ્રતા નો હોવાનું સિસ્મોલોજી વિભાગે જણાવ્યું છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણ થી 12 થી 13 કિલોમીટર દૂર હોવાનું પણ જાણવા મળ્યું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીંના અમુક વિસ્તારોમાં લોકોએ ધ્રુજારી અનુભવી હોવાનું કહેવાય છે. 2001માં ગુજરાતે ખૂબ જ ગોઝારો એવો ભુકંપ અનુભવ્યો છે .ત્યારબાદ કચ્છ અમરેલી સહિતના ઘણા શહેરોમાં વારંવાર ભૂકંપરા આજકાઓ અનુભવાય છે. આજે ઉત્તર ગુજરાતના વિવિધ અમુક શહેરોમાં આજકાલનો અનુભવ થતા ફરી પાછી ભુકંપનીએ યાદો તાજી થઈ છે. જો કે હજુ સુધી જાનહાનિ ના કોઈ સમાચાર નથી.
Breaking News: ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
2 hours ago
1
*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times
(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.
Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)
Watch Live | Source Article- Homepage
- India News
- Breaking News: ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
Related
British Indian spy Noor Inayat Khan’s George Cross bravery m...
9 minutes ago
0
Horoscope 16th November, 2024: Check astrological prediction...
9 minutes ago
0
આજનું રાશિફળ (16-11-24): મેષ, કન્યા અને કુંભ રાશિના જાતકોને ...
40 minutes ago
0
Sanju Samson and Tilak Varma prove again that India has tran...
48 minutes ago
0
Sabarimala temple: అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్.. తెరుచుకున్...
50 minutes ago
0
Mumbai: Marol Naka emerges as busiest Metro station
2 hours ago
1
© Rss Finder Online 2024. All Rights Reserved. | Designed by MyHostiT