A peculiar   coincidence is happening connected  Kartik Purnima, these zodiac signs volition  beryllium  rich

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એમની યોગ્યતા મુજબનું ખાસ સ્થાન આપવામાં આવ્યું છે અને એ અનુસાર બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે. તમામ ગ્રહની જેમ બુધ પણ સમયાંતરે રાશિ-નક્ષત્ર પરિવર્તન કરવાની સાથે સાથે વક્રી અને માર્ગી પણ થાય છે. આ મહિનાની 26મી તારીખે એટલે કે મંગળવારે સવારે 8.11 કલાકે બુધ વક્રી થશે અને ત્યાર બાદ 16મી ડિસેમ્બરના સવારે 2.25 વાગે બુધ માર્ગી થશે. દરમિયાન જ બુધનું અનેકવાર નક્ષત્ર પરિવર્તન થશે. જેની સારી નરસી અસર તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ આજે અમે તમને પંચાંગની મદદતી એવી ત્રણ રાશિઓ વિશે જણાવીશું જેના જાતકો પર આજથી 12 દિવસ બાદ બુધની વક્રી અવસ્થાની શુભ અસર જોવા મળશે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

વૃષભઃ

Mother Durga has these zodiac signs dear, look   astatine  your zodiac motion   too!

વૃષભ રાશિના જાતકો માટે બુધની વક્રી ચાલ લાભદાયી રહેશે. નોકરીયાતોનો આત્મવિશ્વાસ વધશે. જેના કારણે તેઓ બોસની સામે ખુલીને પોતાની વાત રજૂ કરી શકશે. આ સાથે ઓફિસમાં વાતાવરણ તમારી અનુકૂળ રહેશે. વાહન ખરીદવાનું સપનું નવેમ્બર મહિનામાં વૃષભ રાશિના જાતકોનું પૂરું થઈ શકે છે. ઉંમરલાયક જાતકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. નોકરી શોધી રહેલાં લોકોને નોકરી મળી શકે છે.

સિંહઃ

નવેમ્બરના અંતમાં સિંહ રાશિના જાતકો પર બુધ મહેરબાન રહેશે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન કે પગારવધારો મળી શકે છે. કારોબારનો પણ વિસ્તાર થશે અને એને કારણે ભવિષ્યમાં ધનલાભ થશે. કોઈ જૂના રોકાણથી સારું વળતર મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. બિઝનેસમેનના અટકી પડેલાં કામ પૂરા થશે.

આ પણ વાંચો : આજનું રાશિફળ (17-11-24): મેષ, મિથુન અને કન્યા રાશિના જાતકોને મળી શકે છે કોઈ મોટી સફળતા….

મીનઃ

મીન રાશિના જાતકો પર બુધની કૃપા થતાં તેમના અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. કોર્ટમાં લાંબા સમયથી ચાલી રહેલાં વિવાદનો આજે અંત આવશે. નવી ડીલ પૂરી થવાને કારણે વેપારીઓની મોટો નફો થશે. નોકરી કરી રહેલાં લોકોના પગારમાં વધારો વગેરે જોવા મળશે. જો લાંબા સમયથી કોઈ બીમારી સતાવી રહી હતી તો એમાંથી પણ છુટકારો મળી રહ્યો છે. કુંવારા લોકો આજે મિત્રો સાથે કોઈ જગ્યાએ ફરવા જઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને