No announcement of candidates of immoderate  enactment      astatine  Vav by-election representation root - Gujarat Samachar

ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને (gujarat section assemblage election) લઈ ગુજરાતમાં ભાજપ દ્વારા ગાંધીનગર, વલસાડ, બોટાદ, પોરબંદર સહિત ઉમરગામ અને કપરાડા તાલુકા પંચાયતની પેટાચૂંટણી (by election) ખાલી પડેલી બેઠકો માટે ઉમેદવારોના (candidates) નામ જાહેર કર્યા હતા. ગાંધીનગર જિલ્લાની માણસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સહિત પેટાચૂંટણીના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી હતી.

Also read:સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન મુદ્દે અનેક તર્કવિતર્ક

બોટાદ જિલ્લાની 1 નગરપાલિકાની સામાન્ય, 1 નગરપાલિકાની મધ્યસત્ર સહિત જિલ્લા પંચાયતની 1, તાલુકા પંચાયતની બે બેઠકની પેટાચૂંટણીના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. શ્રમયોગીઓ-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી- કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવશે.

ગાંધીનગરનું લિસ્ટ

વલસાડનું લિસ્ટ

વિવિધ જિલ્લાનું લિસ્ટ

પોરબંદરનું લિસ્ટ

ક્યારે થશે મતદાન

ગુજરાતમાં 66 પૈકી 42 પાલિકામાં ભાજપનું શાસન છે. વિધાનસભામાં બહુમત હાંસલ કર્યા બાદ પાલિકા-પંચાયતમાં પણ દબદબો કાયમ રાખવા ભાજપ શક્ય તમામ પ્રયત્ન કરી રહ્યું છે. ગુજરાતમાં 66 પાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે. 2100થી વધુ બેઠક પર યોજાનારી ચૂંટણી માટે 1 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને