Air India launched this caller   installation  for passengers, question   volition  beryllium  easy

નવી દિલ્હીઃ ત્રિચીથી શારજહા જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX613માં ખરાબી આવી હતી. જે બાદ પાયલટના કહેવા પર તિરુચિરાપલ્લી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ ફ્લાઇટમાં 140 મુસાફરો સવાર હોવાનું કહેવાય છે. એર ઈન્ડિયાની ફ્લાઇટે ઉડાન ભર્યા બાદ પૈડાં અદર આવ્યા નહોતા. ઇમરજન્સીથી બચવા માટે છેલ્લા બે કલાકથી હવામાં ચક્કર લગાવી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર 20થી વધારે એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ તૈનાત કરવામાં આવી છે.

હાલ બ્રેકિંગ ન્યૂઝ છે… અપડેટ થોડીવારમાં આવશે..

#WATCH | Tamil Nadu: Air India formation from Trichy to Sharjah faced a method occupation (Hydraulic failure) and is rounding successful aerial abstraction to alteration the substance earlier landing astatine Trichy airport. More than 20 Ambulances and occurrence tenders are placed astatine the airdrome to marque definite nary big… pic.twitter.com/rEiF6mSZz2

— ANI (@ANI) October 11, 2024