પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભ(Mahakumbh 2025)મેળા વિસ્તારમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ મહાકુંભ મેળા વિસ્તાર નજીક આગ લાગી છે. આ આગ અંગે માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ આગ પર કાબુ મેળવવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. આ સમાચાર હાલ જ આવ્યા છે અમે તેને અપડેટ કરી રહ્યા છીએ. પેજ રિફ્રેશ કરતા રહેજો
Also read: મહાકુંભ મેળામાંથી ઘરે આવીને કરજો આટલું કામ, થશે સૌભાગ્યમાં વૃદ્ધિ
( નોંધ : આ સમાચાર હાલ જ આવ્યા છે અમે તેને અપડેટ કરી રહ્યા છીએ. પેજ રિફ્રેશ કરતા રહેજો )
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને