"Quick movie  quiz with movie   clapboard and popcorn"

નીલા સુનીલ મહેતા

ક્વિઝ (અ) આ ફિલ્મોમાં ખલનાયિકાનું પાત્ર કઈ અભિનેત્રીએ ભજવ્યું હતું?
1) ગુપ્ત
2) કર્ઝ
3) ઐતરાઝ
4) અંધાધુંધ
5) ફિદા
6 ) ખાખી
7 ) કૌન
ક્વિઝ (બ)
‘આંખ’ શબ્દ સાથેનાં આ ગીતો કઈ ફિલ્મના છે?
1) આંખો હી આંખો મેં ઈશારા હો ગયા…
2) આંખો મેં હમને આપકે સપને સજાયે હૈ…
3) આંખો કી ગુસ્તાખી યા માફ હો, આંખો કી…
4) આંખો સે તુમને યે ક્યાં કહે દિયા દિલ યે દીવાના…
5) આંખો મેં કયા જી રૂપહેલા બાદલ, બાદલ મેં…
6) આંખો મેં કાજલ હૈ, કાજલ મેં મેરા દિલ હૈ…
7 ) આંખો મેં બસે હો તુમ તુમ્હે દિલ મેં બસા લૂંગા…

જવાબ માટે જુઓ ‘ફન વર્લ્ડ’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને